નાગરિક બેંક જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલના 11 ઉમેદવારો જાહેર ઃ કાલે ફોર્મ ભરશે

August 29, 2018 at 2:20 pm


ભાવનગર નાગરિક સહકારી બેંકની 11 ડિરેકટરોની ચુંટણીમાં જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલના ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે અને વર્તમાન બોર્ડ આેફ ડિરેકટર્સમાંથી એક સભ્ય નિરૂભાઇ દવે સ્વૈિચ્છક નિવૃત થતા તેમના સ્થાને એડવોકેટ અને શિક્ષણ સમિતિના પુર્વ સભ્ય પુર્ણન્દુ પારેખને પસંદ કરવામાં આવ્યા છે.જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલના ઉમેદવારો-8 સામાન્ય બેઠકના જીતુ ઉપાધ્યાય, પ્રદિપભાઇ દેસાઇ, મહેન્દ્રભાઇ બારૈયા, પ્રવિણ પાેંદા, કમલેશભાઇ મહેતા, રફીકભાઇ મહેતર, ધીરૂભાઇ કરમટીયા અને પુર્ણેન્દુ પારેખ તેમજ બે મહિલા ઉમેદવારો દર્શનાબહેન જોશી અને ચૈતાલીબહેન પટેલ એસ.સી.એસ.ટી. અનામત બેઠક માટે નિરૂબહેન પડાયા (નિવૃત-આે.એસ.ભાવનગર યુનિવસીર્ટી) તા.30ને ગુરૂવારે બપોરે બાર કલાકે કેસન્ટમાં ગાંધીજીની પ્રતિમાને વંદન કરી પુષ્પમાળા તથા સુતરની માટી પહેરાવી તે પછી પોતાના ઉમેદવારી ફોર્મ રજુ કરવા ડોન ચોક બેંક ઉપર જશે તેમ ધિરૂભાઇ કરમટીયાની યાદીમાં જણાવાવ્યુ છે.

print

Comments

comments

VOTING POLL