નાયબ મામલતદારોને એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટનાપાવર્સ અપાયા

September 10, 2018 at 3:23 pm


બંધ દરમિયાન જો કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે અને લાઠીચાર્જ કે તેવા કોઈ આકરાં પગલાંની જરૂરિયાત ઉભી થાય તો ત્વરીત નિર્ણય લઈ શકાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ મામલતદારોને એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટના ખાસ પાવર્સ આપીને મેદાનમાં ઉતાર્યા છે. મામલતદારો પોલીસ સ્ટેશનોના સતત સંપર્કમાં છે અને રાજકોટ શહેરના 12 તથા જિલ્લાના પોલીસ સ્ટેશનો પાસેથી મામલતદારો સતત અપડેટ લઈ રહ્યા છે

print

Comments

comments

VOTING POLL