નિલકંઠ વિદ્યાપીઠ-તળાજાના પટાંગણમાં વૃક્ષારોપણ

October 6, 2017 at 11:27 am


એચ.ડી.એફ.સી. બેંક-તળાજા શાખાના સહયોગથી નિલકંઠ વિદ્યાપીઠ-તળાજામાં વિવિધ પ્રકારના બહુમુલ્ય એવા વૃક્ષો રોપવામાં આવ્યા અને ત્યારબાદ વૃક્ષોનું મહત્વ અને જાળવણીના ઉપાયો આ વિષય સંદર્ભે મહાનુભાવો વકતવ્યથી આપ્યું હતું. અને બાળકોને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો કે, જ્યારે પણ જન્મદિવસ આવે ત્યારે એક વૃક્ષ ચોકકસ વાવીને તેનું જતન કરે અને જવાબદારી પુર્વક જતન કરવાના મહાન ઉદ્દેશ્યને ચરિતાથર્ કરવા શાળાના સંચાલક ડો.દલપતભાઇ કાતરિયા અને રૈવતસિંહ પી.સરવૈયા તેમજ શાળાના સ્ટાફગણ અને એચ.ડી.એફ.સી. બેંક તળાજા શાખાના સ્ટાફગણ સાથે શાળાના વિદ્યાથ}આેએ જહેમત ઉઠાવી હતી.

print

Comments

comments

VOTING POLL