નિષ્કલંક મહાદેવ યાત્રાધામ ખાતે વિકાસ અને સુવિધાઆે અંગે સર્વે કાર્ય હાથ ધરાયુ

August 23, 2018 at 11:54 am


વીરમાંધાતા કોલી સમાજ સંગઠન ભાવનગર ગુજરાત દ્વારા યાત્રાધામ ખાતે યાત્રાળુઆે માટે જરૂરીયાત મુજબ સુવિધાઆે ઉભી થાય તેમજ આ યાત્રાધામને ધાર્મીકતાની સાથાેસાથ પર્યટક સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવે તેવી રજુઆત રૂબરૂ મળી જિલ્લા કલેકટરને કરવામાં આવેલ જેના અનુસંધાન વીરમાંધાતા કોલી સમાજ સંગઠન ભાવનગર ગુજરાતની આ રજુઆતને લઇ તા.21 આેગષ્ટના જિલ્લા કલેકટરની સુચનાથી ફીરેસ્ટ ડીપાર્ટમેન્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક, પાણી પુરવઠા વિભાગ, જિલ્લા કલેકટરઆેના પ્રતિનિધિઆે તેમજ પ્રાંત અધિકારીઆે સિવાય કોળીયાક ગ્રામ સરપંચ જુદા જુદા પદાધીકારોઆે વિરમાંધાતા કોલી સમાજ સંગઠનની ટીમ વિગેરે દ્વારા નિષ્કલંક મહાદેવની યાત્રાધામની મુલાકાત લઇ સર્વે કરી તાત્કાલીક ધોરણ સુવિધાઆે પુરી પાડવા ચર્ચા કરી હતી.

print

Comments

comments

VOTING POLL