નીતિશની મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં વાતચીત

August 11, 2017 at 8:34 pm


બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશકુમારે આજે કહ્યું હતું કે, શરદ યાદવ કોના પ્રત્યે વફાદાર રહેવા ઇચ્છુક છે તે અંગે નિર્ણય તેઆે પાેતે કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધનનાે નિર્ણય સમગ્ર પાટીૅની સહમતી સાથે લેવામાં આવ્યો હતાે. મિડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, શરદ યાદવ પાેતાના નિર્ણય માટે સ્વતંત્ર છે. જ્યાં સુધી પાટીૅનાે પ્રન છે. પાટીૅ દ્વારા નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર તેમની ઇચ્છા ઉપર નિર્ભર નથી. સમગ્ર પાટીૅની સહમતિ રહેલી છે. તેઆે પહેલા પણ કહી ચુક્યા છે કે, આ અભિપ્રાય પહેલા આપી ચુક્યા છે. જો કોઇ સÇય આના માટે પાેતાના અભિપ્રાય આપવા માટે ઇચ્છુક છે તાે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આરજેડી સાથે ગઠબંધન તાેડવાના મુદ્દા ઉપર જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવે અસંતુષ્ટ વલણ અપનાવીને હાલમાં નીતિશકુમાર ઉપર આકરા પ્રહારો કર્યા છે.

જેડીયુની અંદર વિવાદ એ વખતે વધારે ગંભીર બની ગયો હતાે જ્યારે શરદ યાદવે ગુરુવારના દિવસે કહ્યું હતું કે, તેમની પાર્ટી હજુ પણ આરજેડી અને કાેંગ્રેસ ગઠબંધનની સાથે છે. સાેનિયા ગાંધીએ આજે વિપક્ષની બેઠકમાં હાજરી આપવા શરદ યાદવને નિમંત્રણ આવ્યું હતું જેને લઇને જેડીયુએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વિપક્ષી નેતાઆેની બેઠકમાં અમારી પાટીૅના સભ્યોને સાેનિયા ગાંધીએ બાેલાવ્યા હતા જે દશાૅવે છે કે તેમના ઇરાદા ખુબ ખતરનાક છે. અમે યુપીએ અને મહાગઠબંધન સાથે સંબંધ તાેડી ચુક્યા છે જેથી અમારા સભ્યોને બાેલાવીને પાટીૅમાં તિરાડ પાડવાના પ્રયાસ થઇ રહ્યાા છે. દરમિયાન નીતિશકુમારે આજે ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. એનડીએ સાથે હાથ મિલાવવા મહાગઠબંધનમાંથી બહાર આવ્યા બાદ ભાજપ પ્રમુખ સાથે તેમની આ પ્રથમ બેઠક હતી. બંને નેતાઆે વચ્ચેની બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થઇ તે સંદર્ભમાં હજુ કોઇ નિર્ણય લઇ શકાયો નથી. અગાઉ દિવસમાં બિહારના મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડાપ્રધાન સાથેની વાતચીત બાદ તરત જ નીતિશકુમારે ભારપૂર્વક કહ્યું હતું કે, જેડીયુના નેતા શરદ યાદવ તેમનાે માગૅ પસંદ કરવા માટે સ્વતંત્ર છે. સંસદની બહાર નીતિશકુમારે આ અંગેની પ્રતિક્રિયા આપી હતી. આરજેડી અને કાેંગ્રેસ મહાગઠબંધનના હિસ્સા તરીકે છે પરંતુ જેડીયુ છેડો ફાડી ચુક્યું છે.

print

Comments

comments

VOTING POLL