નીતુ ચંદ્રાની નિખરતી અદાઓ

June 24, 2017 at 8:03 pm


બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નીતુ ચંદ્રા 32 વર્ષની થઇ ગઇ છે. 20 જૂન, 1984ના રોજ તેનો જન્મ બિહારના પટના શહેરમાં થયો હતો. પટનાની નોટ્રેડેમ એકેડમીમાંથી અભ્યાસ કર્યો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2005માં ડાયરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ગરમ મસાલાથી નીતુએ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 2006માં તેણે તેલુગુ ફિલ્મ ગોદાવરીમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. નીતુએ ટ્રાફિક સિગ્નલ, વન ટૂ થ્રી, 13B, રણ, અપાર્ટમેન્ટ, નો પ્રોબ્લેમ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.

print

Comments

comments

VOTING POLL