નોર્થ સિક્કિમમાં હિમપ્રપાત: ફસાયેલાં 150 પ્રવાસીઓને સેનાએ બચાવ્યા

January 11, 2019 at 11:38 am


ઠંડીનો કહેર ઉત્તર રાજ્યની સાથે-સાથે હિમાલયની તળેટીમાં વસેલા qિસ્ક્કમ પર પણ વતાર્યો છે. રાજ્યમાં ઉત્તર વિસ્તારમાં ભીષણ ગોળીબાર ચાલું છે. આ કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યનાં ઘણા ભાગમાં તાપમાન શૂન્ય કરતાં નીચે ચાલી રહ્યું છે. ગઈ કાલે અહી અચાનક બે કલાક ખૂબ જ બરફવષાર્ થઈ.

બરફ વષાર્નાં કારણે સેંકડો પર્યટકો પણ પહાડી સ્થાનો પર અટવાઈ ગયાં ત્યાર બાદ ભારતીય સેનાઆેએ આેપરેશન ચલાવતાં અહી ફસાયેલાં 150થી વધુ પર્યટકોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં. સમાચાર મુજબ ઉત્તર qિસ્ક્કમનાં લાચુંગ વેલીમાં બે કલાક બરફવષાર્ થઈ. લાચુંગ વેલી એક મહત્વનું પર્યટન સ્થળ છે. અહી જોરદાર બરફવષાર્નાં કારણે પર્યટકો દુર્ગમ સ્થાનો પર ફસાઈ ગયાં હતાં.

ત્યાર બાદ સેનાએ ક્વિક રિએકશન ટીમ તૈયાર કરીને બચાવકાર્ય શરુ કર્યું હતું. સેનાએ પર્યટકોનાં વાહનોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં અને તેમને આવશ્યક મેડિકલ સુવિધાઆે પણ આપી હતી, તેમાં મહિલા પર્યટકનો હાથ તૂટી ગયો અને ઘણા યાત્રીઆેને શ્વાસ લેવામાં પરેશાની સજાર્ઈ હતી. આ ક્ષેત્રમાં તાપમાન શૂન્ય કરતાં 10 ડિગ્રી નીચે ચાલી ગયું હતું. સેના આ યાત્રીઆેને ખાવા પીવાનું અને મેડિકલ સુવિધાઆે આપી રહી છે.

print

Comments

comments

VOTING POLL