પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ભાવનગર કલેકટર કચેરી બહાર આશાવર્કરોના ધરણા

October 12, 2017 at 2:04 pm


આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગ બુલંદ બનાવાઇ છે. જેમાં આશાવર્કર બહેનો દ્વારા આજે ભાવનગર કલેકટર કચેરી બહાર માંડવો નાખી પડતર પ્રશ્નોના ઉકેલ માટે સુત્રોચ્ચાર અને ધરણા કરાયા હતા. ચુંટણીના દિવસો આવતા જ વિવિધ સંગઠનો અને યુનિયનોએ પડતર પ્રશ્નો અને સમસ્યાઆેનો મુદ્દાે હાથ પર લઇ સરકારને ભીડવવાનું શરૂ કર્યું છે. આજદિન સુધી આંખ આડા કાન કરતી સરકારને પણ અવાજ કાને ધરવાની ફરજ પડી છે.

print

Comments

comments

VOTING POLL