પત્નીએ પહેર્યો એવો ડ્રેસ કે સાપ સમજીને પતિએ કરી ધોલાઈ, જાણો આ અજબગજબ કહાની.

January 8, 2019 at 2:04 pm


ફેશન હંમેશા સમજણથી કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો તમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે.
આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. પતિને રિઝવવા માટે પત્નીએ એક અલગ ડિઝાઈનનો ડ્રેસ પહેર્યો હતો. તેને એમ હતું કે પતિ તેનાથી આકર્ષિત થશે. જોકે પત્ની પતિ જેવો ઘરમાં આવ્યો કે તેણે પત્નીના પગ તોડી નાખ્યા હતા.આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. વાત એવી છે કે એક પત્નીએ પોતાના પતિને રિઝવવા માટે સાંપ જેવા દેખાતા સ્ટોકિંગ્સ (લાંબા મોજા)ના વસ્ત્રો પહેર્યા હતા. આ અજીબ લાગતા વસ્ત્રો પહેરીને તે બેડ પર આરામ ફરમાવી રહી હતી. પતિ ઘરમાં આવ્યો તો તેણે આ ડ્રેસને સાપ સમજી લીધો હતો. આ કારણે બેઝબોલથી તેની પિટાઈ શરુ કરી દીધી હતી. ધોલાઈ કરતા પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.પતિને બાદમાં ખબર પડી હતી કે આ સાપ ન હતો પણ પોતાની પત્નીના પગ હતા. તસવીરમાં જોતા તેના વસ્ત્રો સાપ જેવા જ લાગે છે. જેના કારણે તે પત્નીના પગને સાપ સમજી બેઠો હતો.

print

Comments

comments

VOTING POLL