પદમપરમાં ધારીયાના ઘા મારીને આધેડની હત્યા

February 7, 2018 at 9:42 pm


ફરિયાદમાં શકદાર તરીકે જમાઈને દશાૅવ્યો ઃ પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી

રાપર તાલુકાના પદમપર ગામની સીમમાં વાડી ઉપર ધારીયાના ઘા મારીને આધેડની હત્યા નિપજાવાય છે. આ હત્યા સગા જમાઈએ કરી હોવાની શંકાના પગલે ફરિયાદમાં શકદાન તરીકે દશાૅવાયેલું છે.

પાેલીસે ગુનાે નાેંધીને આ હત્યાના બનાવ પછી ફરાર જમાઈ પકડવાની તજવીજ શરૂ કરી છે. આડેસર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પદમપરમાં રહેતા વેલજીભાઈ રણછોડભાઈ રાવરીયા પટેલ પાેતાના ખેતરે રાત્રે ગયા હતા. ખેતરે કપાસ વાવ્યો હોય દરરોજ રાત્રિએ વાડીએ સુતા હતા. ગઈકાલે રાત્રિના 9 વાગ્યા વાડીમાં ગયા બાદ રાત્રિના ધારીયાના ઘા મારીને વેલજીભાઈ પટેલ હત્યા નિપજાવાય છે આ હત્યામાં શકદાર તરીકે તેના જમાઈ હિતેશ પરબત ચૌધરી (રહે. કંઠકોટ ભચાઉ)ને દશાૅવ્યો છે.
પાેલીસે કહ્યું હતું કે, ભોગ બનનાર વેલજીભાઈ પટેલની ભત્રીજીના પાંચ વર્ષ પહેલા હત્યાના શકદાર હિતેશ પરબત ચૌધરી સાથે થયા હતા. વલજીભાઈની ભત્રીજી બે વર્ષથી રિસામણે છે. જેના પગલે અવાર-નવાર હિતેશ ચૌધરી સાથે ઝઘડો કરતાે હતાે. અગાઉ હિતેશે એક વખત છરી લઈને પાછળ પડâાે હતાે. તેવામાં ગત રાત્રિના વેલજીભાઈ પટેલ ખેતરે હતા ત્યારે તેને ધારીયાના ઘા મારીને હત્યા નિપજાવતા પહેલો શક જમાઈ હિતેશ પર ગયો છે. આ અંગે નારાણભાઈ રણછોડભાઈ પાંચાભાઈ રાવરીયાએ નાેંધાવેલી ફરીયાદમાં શકદાર તરીકે હિતેશ પરબત ચૌધરીને દશાૅવતા પાેલીસે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL