‘પદ્માવત’નું સટિર્ફિકેટ આવી ગયું

January 12, 2018 at 6:45 pm


સંજય લીલા ભણસાળીની ખૂબ જ ચચિર્ત અને અતિવિવાદિત ફિલ્મનું નામ ‘પદ્માવતી’થી ‘પદ્માવત’ કરવામાં આવ્યું હતું. જોકે સેન્સર બાૅર્ડે તાજેતરમાં ‘પદ્માવત’ના નામનું સટિર્ફિકેટ જાહેર કરી નાંખ્યું છે. પહેલા આ ફિલ્મને પહેલી ડિસેમ્બર, 2017ના રિલીઝ કરવામાં આવવાની હતી. જોકે, ફિલ્મનો વિવાદ તો થાેભવાનું નામ ન લેતો હોવાથી રિલીઝ તારીખને ફરી એક વાર પાછળ ધકેલીને 25મી જાન્યુઆરીએ કરવામાં આવી છે જેથી બાકી ફિલ્મોની રિલીઝ તારીખનું ટાઇમટેબલ બગડી ગયું છે.

print

Comments

comments

VOTING POLL