પરફ્યુમ ઉપયોગ તમને કરી શકે છે બિમાર…

June 13, 2018 at 6:03 pm


સામાન્ય રીતે દરેક વ્યિક્ત દિવસમાં એકવાર તો પરãયુમ અથવા ડિઆેડ્રન્ટનો ઉપયોગ કરે જ છે. આ આદત પરસેવાની દુગ¯ધથી રાહત તો આપે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે. આ અંગે થયેલા સંશોધન અનુસાર વિશ્વની કુલ વસ્તીના 30% લોકો સુગંધની નેગેટિવ અસર સહન કરે છે. આ સંશોધનમાં 1000 જેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમાં જોવા મળ્યું કે 31 ટકા લોકોને માથાનો દુખાવો શરુ થાય છે, તો કેટલાકને શરદી થાય છે. તો કેટલાકને અસ્થમાનો એટેક પણ આવે છે.પરãયુમમાં રહેલા કેમિકલ તત્વોથી ચામડીનો રોગ પણ થવાની શક્યતા રહે છે. જ્યારે 15 ટકા લોકો એવા હોય છે જેને તીવ્ર સુગંધના કારણે માઈગ્રેન થાય છે. હાવર્ડ યુનિવસિર્ટીના કેટલાક સંશોધકો દ્વારા કરવામાં આવેલ એક સંશોધનમાં સામે આવ્યું કે આ પ્રકારની પ્રાેડક્ટના ઉપયોગથી કેન્સર થવાની પણ શક્યતા રહેલી છે. જો કે સંશોધકોએ સ્વીકાર્યું છે કે કેન્સર અને સેન્ટયુક્ત પદાર્થો વચ્ચે સીધો કોઈ સંબંધ નથી. પરંતુ તેમાં રહેલા કેમિકલ બોડીના કેટલાક હોર્મોન્સ પર અસર કરે છે જેના કારણે કેન્સર થવાનનું જોખમ વધી જાય છે.

print

Comments

comments

VOTING POLL