પહેલા નશા…પહેલા ખુમાર વેલેન્ટાઇન્સ ડે પર રોમાન્ટિક થયો આમિર ખાન

February 15, 2018 at 4:00 pm


વેલેન્ટાઇન્સ ડેનો ખુમાર આખા વિશ્વમાં છવાયોે છે. તો બાૅલીવૂડ સિતારાઆે થાેડા પાછળ રહી જાય. મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતા આમિર ખાને પોતાનો વેલેન્ટાઇન્સ ડે તેની જ ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’નું પ્રખ્યાત ગીત પહેલા નશા.. સાંભળીને ઉજવ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ‘આજે હું મારું મનગમતુ ગીત પહેલા નશા પહેલા ખુમાર સાંભળી રહ્યાે છું. ગીતને 30 વર્ષ થઇ ગયાં છતાંય અત્યારે સાંભળીને એવું લાગી રહ્યું છે કે અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણે તાજેતરમાં જ ગાયું છે. મારા તમામ ચાહકોને વેલેન્ટાઇન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.’

print

Comments

comments

VOTING POLL