પાકિસ્તાન મરિન દ્વારા પોરબંદરના છ માછીમારોના અપહરણ

February 9, 2019 at 3:19 pm


પાકિસ્તાન મરિન સિકયુરીટીએ ફરીવાર ભારતીય જળસીમામાં ઘૂસીને પોરબંદરના 6 માછીમારોને ઉઠાવી લીધા છે અને એક ભારતીય બોટને પણ તેઆે લઈ ગયા છે.

ફિશરીઝ કો-આેપરેટિવ સોસાયટીના પ્રમુખ મનિષ લોઢારીએ આ ઘટનાને સમથર્ન આપીને કહ્યું છે કે,પાકિસ્તાન મરીનના લોકો પોરબંદરના 6 માછીમારોને ઉઠાવી ગયા છે અને લક્ષ્મીરાજ નામની એક બોટ પણ તેઆે લઈ ગયા છે. ભારતીય જળસીમામાં વારંવાર પાકિસ્તાન મરીન દ્વારા આવા પરાક્રમો આચરવામાં આવે છે અને આજે ફરી તેમણે પોરબંદર પંથકના છ માછીમારોને ઉપાડી લેતાં ભારે ચિંતાનું મોજું ફેલાયું છે.

print

Comments

comments

VOTING POLL