પાછલા ચાર વર્ષમાં 1.61 કરોડ રૂપિયા આેછી થઈ અરૂણ જેટલીની સંપિત્ત

March 13, 2018 at 2:02 pm


કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીની સંપિત્ત પાછલા ચાર વર્ષમાં લગભગ 1.61 કરોડ રૂપિયા આેછી થઈ છે. રાજ્યસભાના ઉમેદવારી પત્રમાં રજૂ કરાયેલા શપથપત્રમાં નાણાપ્રધાન અરૂણ જેટલી અને તેમના પત્ની સંગીતા જેટલીની સ્થાવર અને જંગલ મિલકતો જાહેર કરવામાં આવી શપથપત્રમાં રજૂ થયેલી વિગત પ્રમાણે નાણાપ્રધાન અરૂણ જેટલી અને તેમના પત્ની સંગીતા જેટલીની હલ સ્થાવર જંગમ મિલકત લગભગ 111.40 કરોડ રૂપિયા છે. 2014માં તેમના કુલ સંપિત્ત લગભગ 113 કરોડ રૂપિયા હતી. શપથપત્રમાં જણાવ્યા પ્રમાણે અરૂણ જેટલીની પાસે 32 કરોડ 70 લાખ 52 હજાર, 223 રૂપિયાની ચલ સંપતી અને 41 કરોડ 70 લાખ રૂપિયાની અચલ સંપિત્ત છે. નાણા પ્રધાન પાસે ચાર બેંક ખાતા છે. જેમાં એક સ્ટેટ બેન્ક અને ત્રણ એચડીએફસી બેન્કમાં છે. બેન્કમાં 130 કરોડ રૂપિયા જમા છે.
અરૂણ જેટલી પર લગભગ 42 લાખ 22 હજાર 338 રૂપિયાનું દેવું છે. તેમની પત્ની 52.9 કરોડ 13 લાખ 95 હજાર 133 રૂપિયાનું દેવું છે. તેમાં લગભગ 8.67 કરોડ રૂપિયાની લોન છે. નાણા પ્રધાન પાસે બે મસ}ડીઝ અને એક ફોચ્ર્યુનર છે.

print

Comments

comments

VOTING POLL