પૂર્વ કચ્છમાં જુગારના 6 દરોડામાં 37 શકુની શિ»યોની ધરપકડ

August 28, 2018 at 10:47 pm


પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ગળપાદર, લાકડીયા, સામખિયારી અને કુંજીસરમાં પાેલીસે રેડ પાડીને જુગાર રમતા 37ને ઝડપી પાડ્યા હતા.

અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના પાેકણા ફળીયા સાેરઠીયાના કામમાં એક રહેણાક મકાનના પાેલીસે રેડ પાડીને સંચાલક રેણુકા કિશોર રામદાસ મહેતાના મકાન નં. ર03માંથી જુગાર રમતી રેણુકા મહેતા, કાજલ કનૈયા, દેવજી ઠક્કર, જયશ્રી કિશોર ઠક્કર, ભારતી ભરત માવજી ઠક્કર, રસીલા મગન ઠક્કર, હેમલતા જગદિશ બાબુલાલ સાેની, સીમા અરવિંદ ભારતી ગુસાઈ, વષાૅ વસંત લક્ષ્મીદાસ ઠક્કર, નિકિતા ભરત મનસુખ ઠક્કર સુરેનેદ્ર કાંતિ મહેતાને રોકડ રૂા. 30170 સાથે પકડી પાડ્યા હતા. બીજા બનાવમાં ગાંધીધામ પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ગળપાદરમાં જુગાર રમતા જીતેન્દ્ર પરબત બારોટ, અનિરૂદ્ધિંસહ પ્રતાપિંસહ જાડેજા અને તરૂબ ધનરાજ સીવાળીને રોકડા રૂા. 10પ00 અને ચાર મોબાઈલ સાથે પકડી પાડ્યાહતા. તાે સુંદરપુરીના તલાવડી વિસ્તારમાંથી પાેલીસે જુગાર રમતા પુના ઉફેૅ પુનમ જીવા વણકર, મનુ બાઢવા પરમાર, ગાેતમ ભીખા વણકર, ગણેશ કરશન સાેલંકી, મેહુલ રમેશ વણકર, શૈલેષ વણકર, અવિનાશ મોતી સાેલંકી, હસમુખ પરમાર, સુરેશ નરિંસહ વણકર, નરેશ ધના સાેલંકી, જીવણ શિવા સાેલંકી, ભીખા છગન સાેલંકી અને ઉદય ગેમર વણકરને રૂા. ર7100ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

તાે ભચાઉના કુુંજીસરમાંથી પાેલીસે હરી બીજલ ચાવડા, રમેશ હરી ચાવડા, કાસમ આરબ કટીયા, અમીન આેમસાણ કટીયા, રામજી રાણા ડાંગરને રોકડા રૂા. ર4400 સાથે પકડી પાડ્યા હતા.

જ્યારે સામખિયારી પાેલીસે મહેસાણાનગરમાં રેડ પાડી જુગાર રમતા રાણા નશા ચાવડા, જેસંગ જછવાડ ચોહાણ, રમેશ સમોતી અવાસને રોકડા રૂા. 17 હજાર સાથે ઝડપી પાડ્યો હતાે. તાે લાકડીયાના પગીવાસમાંથી પાેલીસે ગુજાર રમતા દેસરા છગન કોલી, હરી પરબત કોલી, રમેશ વાઘજી કોલીને રોકડા રૂા. 9600 સાથે પકડી પાડ્યા હતા અને રમેશ જેમલ કોલી, નિતેશ કોલી નાસી ગયા હતા.

print

Comments

comments

VOTING POLL