પૂર્વ કચ્છમાં પાંચ દરોડામાં ર4 જુગારીઆે 1.84 લાખની રોકડ સાથે ઝડપાયા

September 4, 2018 at 8:37 pm


પૂર્વ કચ્છના વરસામેડી, મોમાયમોરા, માજુવાસ અને ભચાઉમાં જુગાર રમતા ર4 જુગારીઆેને પાેલીસે રૂા. 184670 સાથે ઝડપી પાડ્યા હતા.

અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતં કે, વરસામેડીની સીમમાં આવેલ અમીન ભારધ્વાજ ફાર્મ હાઉસમાં ગંજીપાનાનાે જુગાર રમતા ન્યાલચંદ મોરૂમલ ઠક્કર, ધારાશા?ી વાસુદેવપિતામ્બર સીધી (રહે. અપનાનગર પ્લોટ નં. એ.-18 ગાંધીધામ), દિલીપ જેઠા સીધી, રવિરામ પરસાેતમ રખીયાણી અને દિપેન સુરેશ કેવલાણીને રોકડા રૂા. 11ર080 , મોબાઈલ સહિત કુલ રૂા. 16ર800 સાથે ઝડપી પાડ્યા હતા. આડેસર પાેલીસે કહ્યું હતું કે, મોમાયમોરા જુગાર રમતા બળદેવ મોહનદાસ સાધુ, પ્રવિણચંદ્ર રાજારામ રામાનંદી, પિન્ટુ દિનેશ સાધુ, બાબુ ખંગા આહિર, દલા ખંગયાર આહિર અને રાજુભા નટુભા જાડેજાને રોકડા રૂા. ર3800 સાથે પકડી પાડ્યા હતા. તાે માજુવાસમાં જુગાર રમતા સુરેશ નાનજી કોલી, સંજય ગાેકળ કોલી, તુલસી સાહુર કોલી અને નરેશ નામેરી કોલીને રોકડા રૂા. ર0ર00 સાથે પકડી પાડ્યા હતા.

જ્યારે ભચાઉ પાેલીસે સવેૅદય સાેસાયટીમાં જુગાર રમતા રમેશ જેમલ કારીયા, ધીરૂ કેશવજી રજપુત, નિલેશ અરજણ કારીયા, ખીનદાસ કરશનદાસ સાધુને રોકડા રૂા. ર4ર00 સાથે પકડી પાડ્યા હતા. તાે મણીનગરમાંથી ગાેકળ ગંગા કોલી, ધનજી જખરા આહિર, પપ્પુ વાઘા કોલીને રોકડા રૂા. 4390 સાથે પકડી પાડ્યા હતા. અને મયુર મનુ કોલી અને ઈશ્વર ખેમા કોલી નાસી ગયા હતા.

print

Comments

comments

VOTING POLL