પૂ. મહંત સ્વામિના સાનિધ્યમાં ધમોૅત્સવ

June 14, 2018 at 9:22 pm


ગાંધીધામ, અંજાર, નાગલપર, મુન્દ્રામાં નિમાૅણ થનાર મંદિરની #ટોનું પૂજન, વમાૅનગર મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન
ભુજના આંગણે બી.એ.પી.એસ. (બાેચણવાસી અક્ષર પરસાેતમ સંસ્થાન) સ્વામીનારાયણ મંદિર દ્વારા તા. 10-6-18થી 1પ-6-18 સુધી બ્રñસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામ અને બી.એ.પી.એસ.ના અધ્યક્ષ પ્રગટ બ્રñસ્વરૂપ મહંત સ્વામી મહારાજનાે કાર્યક્રમ હિલવ્યુ રિસાેર્ટ મુકામે કાર્યક્રમ ચાલી રહ્યાાે છે. આજરોજ 13મીએ સેવા દિને સવારે પઃ30 વાગ્યેથી આરતી, કિતૅન, બાળકો દ્વારા સંસ્કૃત, ગુજરાતી, કચ્છીમાં સ્વામીનારાયણ ભગવાનને લગતા સત્સંગનાે કાર્યક્રમથી હરિભક્તાે ભાવુક બની ઉઠâા હતા. નાના ભુલકા હરિભક્તાે દ્વારા રજુ કરાયેલ કાર્યક્રમ સ્વામીનારાયણના સંસ્કારો, આગવી આેળખ – છાપ, બાળકોમાં જોતા હરિભક્તાે, સત્સંગીઆે મંત્રમુગ્ધ બન્યા હતા. પાન્ધ્રાે – વમાૅનગરનું જુનં મંદિર જે ભુકંપમાં ક્ષતિગ્રસ્ત થયા તેની જગ્યાએ નવું મંદિર નિમાૅણ થઈ જતાં તે મંદિરની પૂજન સાધુ વિવેકમંગલદાસ (કોઠારી સ્વામી), પૂ. ભક્તિસાગર સ્વામી, પૂ. સ્નેહજીવન સ્વામી તથા અન્ય સંતાે દ્વારા પૂજાવિધિ બાદ પ.પૂ.મહંત સ્વામી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરી સંપન્ન થયું હતું.
તદઉપરાંત માંડવીમાં પ્રમુખસ્વામી માગૅની તકતીનું પૂજન કરાયું હતું. કચ્છમાં ગાંધીધામ, અંજાર, નાગલપરની #ટોનું શિલાન્યાસ વિધિ પણ પ.પૂ. મહંત સ્વામી દ્વારા પૂજનવિધિ કરવામાં આવેલ હતું.
અંજાર નાગલપર મુકામે નિમાૅણ થનાર મંદિર જે હાઈવે ટચ – 11 એકર જમીન – બી.એ.પી.એસ.ને ભૂમિદાન કરનાર સ્વ. અમૃતલાલ હિરજી પંડâાના પરિવારજનાે જગદિશ પંડâા, જયેશ પંડâા,વિવેક રશ્મીન પંડâા, વિશાલ જયેશ પંડâા, ધૈર્ય કુશ પંડâા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીવાૅદ મેળવેલ હતા. ત્યારે પૂ. સ્નેહજીવન સ્વામીએ ગત વર્ષના શીકાગાે (યુ.એસ.એ.) મુકામે ગુરૂપુ##352;ણમાના દિવસે જગદિશ પંડâા, બિમલ પાંધી તથા મધુભાઈ દવે, પ.પૂ. મહંત સ્વામીના આશીવાૅદ મેળવેલ તે સંસ્મરણો યાદ કરાવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL