પોરબંદરના યુવાને ઝેરી દવા પી જીંદગી ટુંકાવી

January 12, 2018 at 1:04 pm


પોરબંદરના યુવાને ઝેરી દવા પી જીંદગી ટુંકાવી લીધી છે.બનાવની વિગત એવી છે કે, પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા હીતેશગીરી ગુલાબગીરી મેઘનાથી નામના ર8 વષ}ય યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી તેની િસ્થતિ વધુ ગંભીર બનતા વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનું મોત નિપજયું છે.

print

Comments

comments

VOTING POLL