પોરબંદરની એચ.એમ.પી. કોલોનીના મેદાનમાં અજાÎયા યુવાનનો ધોળા દિવસે ગળાફાંસો

September 6, 2018 at 2:33 pm


પોરબંદરની એચ.એમ.પી. કોલોનીના મેદાનમાં અજાÎયા યુવાને લીમડાના વૃક્ષની ડાળીમાં ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરની એચ.એમ.પી. કોલોનીમાં અવસર એપાર્ટમેન્ટની સામે લીમડાના વૃક્ષની ડાળી સાથે સાડી બાંધીને અજાÎયા યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો. બપોરે ધોળે દિવસે બનેલા આ બનાવથી ભારે ચર્ચાઆે જાગી હતી. નજીકમાં રહેતા રાજાભાઈ વિરમભાઈ આેડેદરાએ આ બનાવની જાણ પોલીસને કરતા લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલે લવાઈ હતી. પરપ્રાંતિય જણાતા આ યુવાનની આેળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL