પોરબંદરમાં મારામારીના બે બનાવો

January 19, 2019 at 2:25 pm


પોરબંદરમાં મારામારીના બે બનાવો નાેંધાયા છે, નજીવી બાબતોમાં ધોકા અને લોખંડના પાઈપ ઉડéા હતા.પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતા અસગર ઉમર સેતાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે હુસેનભાઈ કાબાવલીયાએ અસગર અને તેની પત્નીને ગાળો દઈ, ધોકા વડે અસગરને માર માર્યો હતો. આ બનાવમાં ફૈઝલ, ઈરફાન અને આસીબેન જમાલે પણ મદદગારી કરી હતી. તે ઉપરાંત મારામારીનો અન્ય બનાવ આશાપુરા ઘાસ ગોડાઉન પાછળ બન્યાે છે જેમાં સુકા રાજસી બાપોદરાએ એવી ફરિયાદ નાેંધાવી છે કે અજય મસરી આેડેદરાએ પાઈપ વડે, ઉમેશ મસરી આેડેદરાએ કુહાડીના ધોકા વડે માર માર્યો હતો. સોનલબેન અજય આેડેદરાએ લાકડાના ધોકા વડે કપાળમાં ઈજા કરી હતી.

print

Comments

comments

VOTING POLL