પોરબંદરમાં સીઆઇએસએફ યુનિટ દ્વારા વૃક્ષારોપણ

July 9, 2018 at 12:48 pm


હાલમાં ચોમાસુ શરૂ થયું છે ત્યારે પોરબંદરમાં સીઆઇએસએફ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પોરબંદરના સાંદીપનિ રોડ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સીઆઇએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ સંજયકુમારની આગેવાની હેઠળ તેમની ટીમના જવાનોએ વન મહોત્સવ સંદર્ભે સીઆઇએસએફ યુનિટ અને સાંદીપનિ રોડ ઉપર સીતારામનગર સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ અભિયાન યોજયું હતું. તેઆેએ જણાવ્éું હતું કે, વૃક્ષોવાવવાથી પ્રદુષણમાં ઘટાડો થશે અને પર્યાવરણમાં સુધારો થશે. વધુ વરસાદ લાવવા માટે વૃક્ષો જરૂરી છે તેમ જણાવીને સ્થાનિક રહેવાસીઆેને પણ વૃક્ષોનું મહત્વ સમજાવ્éું હતું. રાષ્ટ્રીય સંપતિની સુરક્ષા માટે ઉત્કૃષ્ટતાના પ0 વર્ષની ઉજવણી ગોલ્ડન જયુબેલી યર તરીકે સીઆઇએસએફ દ્વારા કરવામાં આવી રહી છે ત્éારે તેમના જવાનોની આ કામગીરીને સ્થાનિકકક્ષાએ સૌને બિરદાવી હતી.

print

Comments

comments

VOTING POLL