પોરબંદર અને ઉંટડામાં આપઘાતના બે બનાવ

March 20, 2017 at 2:01 pm


પોરબંદર અને ઉંટડામાં આપઘાતના બે બનાવ નોંધાયા છે.
પોરબંદરના છાયામાં રઘુવંશી સોસાયટી પાછળ રહેતા માલદે મેણદં ખરા ૭ વર્ષથી માનસિક રીતે બિમાર હોવાથી દવા કરાવવા છતાં સારૂં નહીં થતાં જીંદગીથી કંટાળીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યારે અન્ય એક બનાવમાં ઉંટડા ગામે રહેતા મેપાભાઈ કાનાભાઈ ચુડાસમા (ઉ. વર્ષ ૭૦) એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે તેમને જામનગર ખસેડાતા ત્યાં તેમનું મોત થયું છે

print

Comments

comments

VOTING POLL