પોરબંદર ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવતી મહીલા સહિત બે સામે એસ્ટ્રાેસીટી

January 12, 2019 at 2:25 pm


પોરબંદર ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવતી મહીલા સહિત બે સામે એસ્ટ્રાેસીટી હેઠળ ગુન્હો નાેંધાયો છે. પોરબંદરના નરસંગ ટેકરી ઘાંસ ગોડાઉન પાછળ રહેતા વિદ્યાથ} હીતેશ રામાભાઇ મગરાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તે નરસંગ ટેકરી સર્કલ ઉપર હતો ત્યારે ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવતા qક્રષ્નાબેન અને રાજુભાઇએ હીતેશ અને તેની સાથે રહેલાને જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી, ઢીકા તથા લાફા મારી, ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.

print

Comments

comments

VOTING POLL