પ્રાણીઓને બદલે આવી ‘હ્યુમન ઝૂ’ અસ્તિત્વ ધરાવતી!

March 17, 2017 at 7:45 pm


ઝૂમાં જે રીતે પ્રાણીઓ પ્રદર્શન માટે રાખવામાં આવે કંઇક એવી જ રીતે પશ્ચિમના દેશોમાં ક્યારેક ‘હ્યુમન ઝૂ’ પણ અસ્તિત્વ ધરાવતું હતું. જેની તસવીરો અહીં રજુ કરાઇ રહી છે. આવી ઝૂમાં આફ્રિકા અને એશિયાના દેશોમાં ‘પ્રિમિટાઇવ નેટિવ્સ’ને પ્રદર્શન માટે રાખવામાં આવતા. આ વાત કોઇ બહુ જૂની નથી. 19મી સદીના અંત સુધી અને 20મી સદીની શરુઆત સુધી આ પ્રથા ચાલું રહી હતી.
આવી ‘હ્યુમન ઝૂ’ લાકો ટુરિસ્ટ્સને આકર્ષતી હતી. આવી ‘ઝૂ’ યુરોપ અને પૂર્વના દેશોની સંસ્કૃતિના ભેદ દર્શાવવા યોજાતી હતી. માત્ર યુરોપમાં જ નહીં, પણ અમેરિકામાં પણ આવી જ ‘ઝૂ’ લોકપ્રિય બની હતી.

print

Comments

comments

VOTING POLL