પ્રિયંકા ચોપડા અને નિકની સગાઇની તસવીરો

August 18, 2018 at 4:27 pm


લાંબા સમયથી ચર્ચામાં રહેલા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પોતાના સંબંધોને આગળ વધારવા જઈ રહ્યાં છે. અમુક પરિવારજનો અને મિત્રોની હાજરીમાં પ્રિયંકાના ઘરે વિશેષ પૂજા અને રોકા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નિક જોનાસના માતા-પિતા પહેલા જ ભારત પહાેંચી ચૂક્યા છે. નિક અને પ્રિયંકાની રોકા-સગાઈની તમામ વિધિઆે હિંદૂ પરંપરા અનુસાર જ કરવામાં આવી હતી. પ્રિયંકાની સગાઈની જાણ થતા જ લખનઉમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેલી પરિણીતી ચોપરાએ મેકર્સ પાસેથી એક દિવસનો બ્રેક માંગ્યો અને સીધી મુંબઈ પહાેંચી ગઈ હતી. પ્રિયંકા અને નિક રોકા સેરેમની દરમિયાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

print

Comments

comments

VOTING POLL