પ્રેમ સંબંધને લઇને કૃતિ અને સુશાંતનાે ટિપ્પણીનાે ઇનકાર

October 2, 2017 at 5:54 pm


સુશાંત સિંહ રાજપુત અને કૃતિ સનુન એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. જો કે બન્ને પાેતાના સંબંધ અંગે વાત કરી રહ્યાા નથી. બન્ને વચ્ચેના પ્રેમ સંબંધની ચર્ચા બાેલિવુડમાં પણ જોવા મળી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યાુ છે કે એકબીજાની સાથે સુશાંત અને કૃતિ વધારે સમય ગાળી રહ્યાા છે.બીજી બાજુ આ બન્ને હાલમાં એક સાથે એક ફિલ્મમાં પણ નજરે પડી ચુક્યા છે. રાબટા નામની ફિલ્મમાં બન્ને સાથે નજરે પડâા હતા. જો કે આ ફિલ્મ બાેક્સ આેફિસ પર ફ્લાેપ રહી હતી. કૃતિને પાેતાની કુશળતાના કારણે તીવ્ર સ્પર્ધા હોવા છતાં સારી ફિલ્મો મળી રહી છે. બીજી બાજુ સુશાંત પણ કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. જેમાં જેક્લીન સાથે ડ્રાઇવ અને ચંદા મામા દુર કે ફિલ્મનાે સમાવેશ થાય છે. થોડાક સમય પહેલા સુશાંતિંસહે ભારતના મહાન ખેલાડી મહેન્દ્રિંસહ ધોની પર આધારિત ફિલ્મમા યાદગાર ભૂમિકા અદા કરીને તમામને ખુશ કરી દીધા હતા. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેની સાથે યુવરાજની ભૂમિકામાં હેરી તંગરી નજરે પડâાે હતાે. સુશાંત બાેલિવુડમાં એક કુશળ અભિનેતા તરીકે ઉભરી ચુક્યો છે.

તેની આમીર ખાન દ્વારા અભિનિત ફિલ્મ પીકેમાં ટુંકી ભૂમિકા હતી સુશાંત પાેતાની કેરિયરમાં કેટલીક મોટી ફિલ્મોમાં પહેલાથી જ કામ કરી ચુક્યો છે. જેમાં પીકે ફિલ્મનાે સમાવેશ થાય છે. ફિલ્મ સફળતાના રેકોર્ડ સજીૅ ગઇ હતી. સુશાંતની ગણતરી એક કુશળ અને આશાસ્પદ સ્ટાર ખેલાડી તરીકે કરવામાં આવી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે. જે નવા કલાકારોમાં સાૈથી આશાસ્પદ તરીકે દેખાઇ રહ્યાાે છે. કૃતિ સનુન સાથેના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી જોવા મળી ચુકી છે. કૃતિ પાસે પણ સારી સારી ફિલ્મો આવી રહી છે. તે હાલમાં બરેલી કી બરફી નામની નજરે પડી હતી. આ ફિલ્મ બાેક્સ આેફિસ પર સફળ સાબિત થઇ હતી. સુશાંત અને કૃતિ કેરિયર પર વધુ ધ્યાન આપી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL