ફરવા માટે ઑફ સીઝન છે સૌથી બેસ્ટ

September 9, 2017 at 7:33 pm


ગુજરાતી લોકો હરવા-ફરવાના શોખીન હોય જ છે તે તો સૌ કોઈ જાણે છે. કેરેલા હોય કે કેલિફોર્નિયા…ગુજરાતી ઉપાડી જાય થેપલા અને સૂકી ભાજી લઈને. કોઈપણ સ્થળે ફરવા જાઓ અને ત્યાંની સંપૂર્ણપણે મજા લેવી હોય તો સૌથી બેસ્ટ ઉપાય છે કે ઓફ સીઝનમાં જાઓ.

રેગ્યુલર સીઝનમાં તો ટૂરિસ્ટ્સ એટલા બધા હશે કે તમે તે સ્થળને સારી રીતે એક્સપ્લોર અને એન્જોય નહીં કરી શકો. ઘણાં લોકો હંમેશા ઓફ સીઝનમાં જ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. અને ઓફ સીઝનમાં હોટલ, ફ્લાઈટ વગેરેના ભાવ પણ ઓછા હોય છે.

આ સમયે પ્રવાસન સ્થળ પર લીલીછમ્મ પહાડીઓ અને ખળખળ વહેતા ઝરણાં તમારા આખા વર્ષનો થાક ઉતારી દેવા પૂરતા છે.

print

Comments

comments

VOTING POLL