ફºડ શાખાએ પાંચ કિલો વાસી ખોરાક નાશ કર્યોઃ 18 રેકડી ધારકોને નોટીસ

July 20, 2018 at 10:31 am


જામનગર મહાપાલિકાની ફૂડ શાખાના અધિકારીઆેએ આજે તળાવની પાળ, આરટીઆે આેફીસ તથા વિવિધ વિસ્તારોમાં ચેકીગ કરીને પ કીલો વાસી બટેટાનો નાશ કર્યો હતો ત્યારબાદ અલગ અલગ સ્થળોએ ચેકીગ કરીને 18 રેકડી ધારકોને તાત્કાલીક લાયસન્સ લઇને સ્વચ્છતા જાળવવા સુચના આપી હતી.

print

Comments

comments

VOTING POLL