બંગાળમાં મમતાએ મોદીની આયુષ્માન યોજના બંધ કરી

January 11, 2019 at 8:26 pm


પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનજીૅએ આયુ»માન ભારત યોજનાથી દુર થવાનાે નિર્ણય કયોૅ છે. સાથે સાથે જાહેરાત કરી છે કે હવે રાજ્ય યોજના માટે 40 ટકા ફંડની રકમ આપશે નહીં. તેમણે કહ્યાુ હતુ કે જો કેન્દ્ર સરકાર આ યોજનાને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે તાે પૂર્ણ રકમ કેન્દ્ર સરકારને આપવી પડશે. આયોજના 25મી સÃટેમ્બર 2018થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી. બીજી બાજુ કેન્દ્ર સરકારના અધિકારીઆેનુ કહેવુ છે કે તૃણમુળ કાેંગ્રેસ સરકારે આ સંબંધમાં કેન્દ્રને પત્ર લખીને જાણ કરી દીધી છે. રાજ્ય સરકારે કહ્યાુ છે કે યોજનાથી બહાર થઇ ગયા પછી બંગાળ સરકારના નિર્ણયને લઇને જાહેરનામુ જારી કરવામાં આવનાર છે. મમતા બેનજીૅએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કરતા કહ્યાુ છે કે તેઆે રાજ્યના યોગદાનની અવગણા કરીને આરોગ્ય યોજનાઆે માટે તમામ ક્રેડિટ પાેતે લઇ રહ્યાા છે. તેમણે કહ્યાુ છે કે પાેસ્ટ મારફતે બંગાળના લોકોને પત્ર લખીને યોજનાની ક્રેડિટ મોદી પાેતે લઇ રહ્યાા છે. આ પત્રો પર મોદીના ફોટો લાગેલા છે. મમતા બેનજીૅએ કહ્યાુ છે કે જો ક્રેડિટ તેઆે લઇ રહ્યાા છે તાે તેમના પૈસા પણ વડાપ્રધાન આપે તે જરૂરી છે. મમતાએ કહ્યાુ હતુ કે અમારી પાસે આયુ»માન કરતા પણ સારી યોજના રહેલી છે. જેનુ નામ આરોગ્યશ્રી રાખવામાં આવ્યુ છે.
મમતાએ કહ્યાુ હતુ કે બંગાળમાં કોઇને પણ સારવાર માટે પૈસા ચુકવવા પડતા નથી. મમતા બેનજીૅના આ નિર્ણયના કારણે તેમની ચારેબાજુ ટિકા થાય તેવી શક્યતા છે. કારણ કે આયુ»માન ભારત યોજના હેઠળ મોટી સંખ્યામાં લોકો લાભ ઉઠાવી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL