બગસરા સિવિલ હોસ્પિટલમાં કેમ્પમાં દર્દીઓને ટલ્લે ચડાવાતાં રોષ

February 2, 2018 at 11:49 am


બગસરાની સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ દ્રારા નિ:શુલ્ક કેમ્પ કરવામાં આવશે અને રાજકોટના નિષ્ણાતો સેવા આપશે તેવી જાહેરાત બજારોમાં ફેરવેલ પરંતુ અહીં કંઇક ઉંધુ જ થયું. ગામડાઓમાંથી પોતાના ધંધા રોજગાર બધં કરી તથા શહેરોમાં વેપારીઓ દુકાનો બધં રાખી સારવાર અર્થે આવેલા પરંતુ હોસ્પિટલમાં આ દર્દીઓની તપાસને બદલે એમ કહેવામાં આવ્યું કે તેમે બહારથી સોનોગ્રાફી તથા અન્ય રીપોર્ટ કરી લાવો તો અમે તમને માત્ર દવા લખી દઇએ. આવું કહેનાર અને તાઇફા કરી લોકોને હેરાન કરનાર હોસ્પિટલને બગસરા સિવિલ હોસ્પિટલમાં કેમ્પ માટે મંજૂરી કેમ અપાઇ ? તેવા પ્રશ્નો ઉઠયા છે. આ બાબતે દર્દીના એક સગાએ નકકી કયુ છે કે તેઓ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે

print

Comments

comments

VOTING POLL