બદલીથી નારાજ આલોક વમાર્એ રાજીનામું ફગાવ્યું

January 11, 2019 at 4:07 pm


સીબીઆઈના ડાયરેક્ટર પદેથી ગઈકાલે જ હટાવાયેલા આલોક વમાર્એ આજે પોતાનું રાજીનામું આપી દેતાં સનસનાટી મચી ગઈ છે. ગઈકાલે વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આલોક વમાર્ને સીબીઆઈમાંથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો અને તેમને ફાયર એન્ડ સેફટી વિભાગના ડીજી તરીકે મુકી દેવામાં આવ્યા હતા. પોતાની આ બદલીથી નારાજ આલોક વમાર્એ આજે બપોરે રાજીનામું આપી દેતાં ભારે ચર્ચા જાગી છે.
આલોક વમાર્ 31મી જાન્યુઆરીએ વયનિવૃત્ત થવાના હતા પરંતુ એ પૂર્વે જ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. આલોક વમાર્નું રાજીનામું મંજૂર થાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

print

Comments

comments

VOTING POLL