‘બાગી-2’નાં લવ-બર્ડ્સનો બિન્દાસ અવતારમાં દેખાયા

September 28, 2017 at 7:50 pm


દિશા પટણી અને ટાઇગર શ્રોફે ગઈ કાલે તેમની આગામી ફિલ્મ બાગી 2નું પહેલું શૂટિંગ-શેડ્યુલ પૂરું કર્યું છે. દિશા અને ટાઇગર બન્ને પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે અને તેમણે સોશ્યલ નેટવર્ક પર ફોટો શેર કરી આ સમાચાર આપ્યા છે.
ટાઇગર શ્રોફ અને દિશા પટણી બહુ જલદી લિવ-ઇન રિલેશનશિપમાં રહેશે એવી ચચર્િ ચાલી રહી છે. દિશાએ થોડા સમય પહેલાં જ બાંદરામાં નવું ઘર ખરીદ્યું છે અને એ ટાઇગર સાથે ચર્ચિવિચારણા કયર્િ બાદ લીધું હતું. આ ફિલ્મ દિશાનું એકલીનું નહીં, ટાઇગરનું પણ હોવાની ચચર્િ છે. ટાઇગરે પણ એ ઘરમાં ઇન્વેસ્ટ કર્યું હોવાની શક્યતા છે. તેઓ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને દિશા ટાઇગરના પરિવાર સાથે ઘણી વાર વેકેશન માણતી પણ જોવા મળી હતી. તેથી તેઓ બહુ જલદી લિવ-ઇન રિલેશનશિપમાં રહે તો નવાઈ નહીં.

print

Comments

comments

VOTING POLL