બિગ મેજિક પર ચીખ..એક ખૌફનાક સચ હોરર શોનું સોમવારથી પ્રસારણ

May 13, 2017 at 6:42 pm


ચેનલ બિગ મેજિક દર સપ્તાહે હાઈ વોલ્ટેજ ડ્રામા પુરો પાડવાના તેના લક્ષ્ય સાથે ચેનલ આગામી શો ચીખ..એક ખૌફનાક સચના પ્રસારણનો સોમવારથી પ્રારંભ કરશે.
આ શો સોમવારથી શુક્રવાર રાત્રે 9 કલાકે પ્રસારીત થશે. ટેલી બડીઝ બેનર હેઠળ હોમી વાડિયા નિર્મિત ચીખ એક ખૌફનાક સચમાં ઓબ્જેકટ્સ થકી ન સંભળાયેલા અને ન જોયેલા ડરના સ્વપો પ્રદર્શિત કરાશે. આ હોરર શો કાળા પડછાયા અને સુસવાટા ભર્યા પવનની ગોપ્નીયતા વિશે હશે. તેમજ દરેક વાર્તા બે ભાગમાં કહેવાશે. નવા શોના લોન્ચ પર બોલતાં બિલ મેજિકના પ્રવકતાએ જણાવ્યું હતું કે બિલ મેજિકમાં અમે સતત અલગ અલગ પ્રકારના નવી ક્ધટેન્ટ પુરી પાડવા માટે ઉત્સુક છીએ. જે દર્શકોની ગતિશીલ જરતોને પહોંચી વળશે. અમે નવી ઓફર ચીખ.. એક ખૌફનાક સચ લાવવા માટે ઉત્સુક એ. જે અમારા દર્શકોમાં રોમાંચનું તત્વ નવી ઉંચાઈ પર લઈ જશે. જે અમારા હિસ્સાધારકો અને ગ્રાહકો માટે મુલ્યનો ઉમેરો કરશે.

print

Comments

comments

VOTING POLL