બિબ્બર નજીક ઇંગલિશ દારૂ ઝડપાયો

January 9, 2017 at 8:50 pm


ચાલક ફરાર ઃ ખાનાયના કુખ્યાત શખ્સનું નામ બહાર આવ્યું

નખત્રાણા તાલુકાના બિબ્બર નજીક એલસીબીની ટીમે દારૂનાે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતાે.

જાણવા મળતી વિગતાે મુજબ બિબ્બર ત્રણ રસ્તા પાસે કાર નં. જીજે.1ર.સી.ડી.6438ને ચેક કરતાં તેમાંથી દારૂની બાેટલો તેમજ કવાટરીયા સહિત 638પ0નાે મુદ્દામાલ મળી આવ્યો હતાે. આ બનાવમાં કાર ચાલક નાસી છુટâાે હતાે. અબડાસા તાલુકાના ખાનાય ગામના રાસુભા તગજી સાેઢા વિરૂદ્ધ નખત્રાણા પાેલીસે ગુનાે દાખલ કયોૅ છે. છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરી થતી હતી. જેની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતાે. આ કિસ્સામાં પાેલીસ દ્વારા જુદી-જુદી રાહે તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય કોઈ શખ્સાે સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આજે પાેલીસે બાતમીના આધારે આ દરોડો પાડâાે હતાે. આવનારા દિવસાેમાં આ કેસમાં અન્ય નવા કડાકાઆે થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છમાં દારૂ બંધી હોવા છતાં કેટલાક ઈસમો એક યા બીજી રીતે દારૂ ઘુસાડવાની પ્રવૃતિ કરતા હોય છે ત્યારે આવા તત્વો પર પાેલીસે લાલ આંખ કરી છે.

print

Comments

comments

VOTING POLL