બીચવેરમાં તાપસીનો હોટ તરવરાટ

August 2, 2017 at 6:00 pm


તાપસી પન્નુ હાલ પોતાની આગામી કોમેડી ફિલ્મ ‘જુડવા 2’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન ડબલ રોલમાં જોવા મળશે, સાથે જ તાપસી અને જેકલિન ફર્નાન્ડિસ મુખ્ય પાત્રોમાં જોવા મળનાર છે. શનિવારે જ તાપસીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર બીચ વેરમાં એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

print

Comments

comments

VOTING POLL