‘બેપનાહ’ના સેટ પર ઈફ્તાર પાર્ટી, video વાયરલ

June 11, 2018 at 7:24 pm


ટીવી શો બેપનાહના સેટ પર ઈફ્તાર પાર્ટી રાખવામાં આવેલ હતી. તે દરમિયાન જેનિફર વિંગેટ અને હર્ષદ ચોપડા તેમની ટીમ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.સોશિયલ મીડિયા પર બેપનાહના સેટ પર ઈફ્તાર પાર્ટીના વિડીયો સામે આવ્યા છે. જેમાં જેનિફર ટિમ સાથે ફોટો પોઝ અને મસ્તી કરતી નજર પડી. કહેવામાં આવ્યો છે કે, જેનિફર વિંગેટ બેપનાહ સિરિયલમાં ઝોયાનો રોલ કરી રહી છે જેમાં તે એક મોર્ડન મુસ્લિમ છોકરીની ભૂમિકા કરે છે જે પતિથી ખોવાઈ જાય છે અને સત્ય જાંણવાનું પ્રયત્ન કરે છે.

#Bepannaah#iftarparty#on#set#

A post shared by Mohd Asghar (@mohd.asghar73) on

#BEPANNAAH#iftarprty#on#set

A post shared by Mohd Asghar (@mohd.asghar73) on

print

Comments

comments

VOTING POLL