‘બેલનવાલી બહૂ’ની નવી સીરીયલ માં સતત હસ્તી રહેતી ક્રિસ્‍ટલ

February 2, 2018 at 11:15 am


ટીવી સિરીયલ ‘બેલન વાલી બહૂ’ની સ્‍ટારકાસ્‍ટે તાજેતરમાં દિલ્‍હીની ઠંડીનો અનુભવ લીધો હતો. ત્‍યાંના ભોજનનો શ્વાદ પણ માણ્‍યોહ તો. શોમાં ક્રિસ્‍ટલ ડિસુઝા અને કનિદૈ લાકિઅ ધીરજ સરના મુખ્‍ય ભૂમિકામાં છે. બેલન વાલી બહૂમાં ક્રિસ્‍ટલ રૂપા અવસ્‍થીનો રોલ નિભાવી રહી છે. તેણે કહ્યું હતું કે આ શો કોમેડી છે. તમામ એક્‍ટર્સ કનિદૈ લાકિઅ ખુબ ટેલેન્‍ટેડ છે. ક્રિસ્‍ટલે અગાઉ એક હજારો મેં મેરી બહેના હૈ અને બ્રહ્મરાક્ષસ જેવા શો કર્યા છે. તે કહે છે પહેલા મારે બાર-બાર કલાક સુધી રડતા રહેવું પડતું હતું. હવે નવા શોમાં કામ કરીને હું સતત હસતી રહુ છું. મને ખુબ અલગ કામ મળ્‍યું છે જેનો આનંદ ઉઠાવી રહી છું. કલર્સના આ ચોમાં સુનયના ફોજદાર શાલિીની અવસ્‍થીના રોલમાં છે.

print

Comments

comments

VOTING POLL