બોખીરામાં આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો

August 12, 2017 at 2:00 pm


પોરબંદરના બોખીરા વિસ્તારમાં આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો છે.બોખીરીયા સીમમાં રહેતા વિક્રમ માલદેભાઈ બોખીરીયા (ઉ. વર્ષ 55) એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેઆેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોએ એવું જણાવ્યું હતું કે, કોઈ અગમ્ય કારણોસર જીંદગી ટુંકાવી છે.

print

Comments

comments

VOTING POLL