બોટાદના બકુલાબેન મોજીદ્રા બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા એવોર્ડથી સન્માનિત

October 6, 2017 at 11:41 am


બોટાદ જિલ્લામાં બોટાદ ખાતે વસવાટ કરતા અને આસ્થા સ્પે ચિલ્ડ્રન ટ્રેનીગ સેન્ટરમાં મંદબુધ્ધિ દિવ્યાંગ બાળકોને સ્પેશ્યલ તાલીમ આપવાની સેવા બજાવતા બકુલાબેન મોજીદ્રા (ભીમાણી)ને ગુજરાત રાજ્ય સરકાર બાળ આયોગ દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે તેઆેની કામગીરી બદલ બાલમિત્ર એવોર્ડ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડéાના હસ્તે આપી સન્માનિત કરવામાં આવેલ.

print

Comments

comments

VOTING POLL