બોટાદ વાહન અકસ્માતમાં ગઢડાનાં વૃધ્ધાનું મોત

January 12, 2019 at 2:21 pm


ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃધ્ધાએ હોસ્પિટલમાં દમ તોડéાે

બોટાદ રોડ પર વાહન અકસ્માતમાં વૃધ્ધાને ઇજા થતાં તેનું સારવારમાં મોત નિપજ્યું હતું. બનાવની વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા ગામે રહેતા શાંતુબેન બાબુભાઇ ગઢીયા (ઉ.વ.65)ને ગત તા.11મીનાં રોજ ભરતવિલા નજીક સજાર્યેલા વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઆે થતાં તેને પ્રથમ બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર અથ£ અત્રેની સરટી.હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ પોલીસે શાંતુબેનનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અથ£ ખસેડી જરૂરી કેસ કાગળો તૈયાર કરી ગઢડા પોલીસ તરફ રવાનાં કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL