બોલીવુડની ગોર્જિયસ એકટ્રેસે ‘ખાન ત્રિપુટી’ની ફલોપ ફિલ્મોને લઈ કહ્યું કંઈક આવું……

January 18, 2019 at 8:37 pm


છેલ્લા ઘણા સમયથી થિએટર્સમા ખાન્સ ત્રિપુટીનો જલવો નથી દેખાઇ રહ્યો, આને લઇને બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે મોટુ નિવેદન આપ્યુ છે. સામાન્ય રીતે બૉલીવુડમાં ખાન્સની ફિલ્મોને લઇને કોઇ ટિપ્પણી નથી કરતુ પણ આ વખતે દીપિકાએ ખુલીને વાત કરી છે.બૉક્સ ઓફિસ પર હાલમાં ખાન્સ ત્રિપુટી ફ્લૉપ રહી, શાહરૂખ ખાનની ‘ઝીરો’ અને આમિર ખાનને ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ એકદમ ખરાબ રીતે પિટાઇ ગઇ.દીપિકા પાદુકોણે કહ્યું કે, બૉક્સ ઓફિસ પર કોઇપણ ફિલ્મની સફળતા પાછળ તેની સ્ક્રિપ્ટ મહત્વની છે. ખાન્સની ફિલ્મની સ્ક્રિપ્ટ લોકોને પસંદ ના આવી જેના કારણે તે ફ્લૉપ થઇ છે. અને આવું નિવેદન દીપિકા પાદુકોએ બુધવારના રોજ ‘ધ ડોટ ધેટ વેન્ટ ફોર એ વોક’ પુસ્તકના કવર લોન્ચિંગમાં પહોંચી હતી ત્યા આ વાત જણાવી હતી.

print

Comments

comments

VOTING POLL