બ્યુટીક્વીન એશ્વર્યા રાય પણ આલિયાની મોટી ફેન : રિપાેર્ટ

August 8, 2018 at 6:33 pm


બાેલિવુડમાં બ્યુટીક્વીન તરીકે વધારે લોકપ્રિય અને ખુબસુરત સ્ટાર એશ્વર્યા રાય બચ્ચનની ફન્ને ખાન ફિલ્મ બાેક્સ આેફિસ પર ફ્લાેપ રહી હોવા છતાં તે હતાશ થઇ નથી. તેની પાસે કેટલાક નવા પ્રાેજેક્ટ આવી રહ્યાા છે. જાણકાર લોકો માને છે કે એશ આજે પણ સાૈથી કુશળ સ્ટાર પૈકીની એક તરીકે છે. એશની અનિલ કપુર અને રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ફ્લાેપ રહી છે પરંતુ તે આશાવાદી છે. બીજી બાજુ એશ હવે આલિયા ભટ્ટની મોટી ચાહક બની ગઇ છે. આલિયાના તમામ રોલથી પ્રભાવિત થઇ છે. આલિયાની ફેન યાદીમાં એક મોટુ નામ હવે એશનુ ઉમેરાયુ છે. એશે એક ઇન્ટરવ્યુમાં કહ્યાુ છે કે આલિયા ખુબ કુશળ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે કામને વધારે એક્સÃલોર કરી રહી છે. તે ફિલ્મોમાં સારુ કામ કરી રહી છે. આલિયા ભટ્ટના સંબંધમાં વાત કરતા એશ કહે છે કે તેને શરૂઆતમાં કરણ જોહર જેવા લોકોનાે ટેકો તેને મળી ગયો છે. જે તેના માટે ખુબ મોટી અને ગર્વની વાત છે. તેનુ કહેવુ છે કે જો કોઇ સપાેર્ટ આ રીતે સારા લોકોનુ મળે છે તે તાે સરળતાથી મોટી સફળતા હાંસલ કરી શકાય છે. તેનુ કહેવુ છે કે કુશળ લોકોના ટેકાથી કામ કરવાની બાબત વધારે સરળ બની જાય છે. વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ આેફધ યર ફિલ્મ સાથે આલિયા ભટ્ટની ફિલ્મી કેરિયર શરૂ થઇ હતી. આ ફિલ્મ કરણ જોહરે બનાવી હતી. જે બાેક્સ આેફિસ પર હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ આલિયા ભટ્ટની કેટલીક હિટ ફિલ્મો રહી છે. જેમાં રાજી ફિલ્મનાે સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની એિંક્ટગ કુશળતાની નાેંધ લેવામાં આવી હતી. હાલમાં તે રણબીર કપુર સાથે પાેતાના સંબંધોના કારણે પણ ભારે ચર્ચામાં છે.

print

Comments

comments

VOTING POLL