ભચાઉમાં જુગાર રમતા 3 ખેલીઆે આબાદ ઝડપાયા

August 19, 2018 at 9:09 pm


બારોઈ-ડુમરામાં પણ જુગારીઆે પર સપાટો બાેલાવાયો

ભચાઉ અને મુન્દ્રા તાલુકાના બારોઈ-ડુમરા ખાતે જુગાર રમતા ઈસમોને પાેલીસે પકડી પાડીને ગુનાે દાખલ કયોૅ છે.
પૂર્વ બાતમીના આધારે ભચાઉ પાેલીસે રાત્રિના ર વાગ્યા દરમિાયન તીનપતીનાે જુગાર રમતા જુમા રમજાન કુંભાર, આમદ ઈસ્માઈલ કુંભાર તેમજ લતીફ અલાના નાેડેને રોકડ 4ર400, 3 મોબાઈલ, બે વાહન સહિત 104400ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

બીજી તરફ બારોઈ ખાતે જુગાર રમતા ભરત બાબુ મહેશ્વરી, અકબર હાજી પઠાણ, ગાેવિંદ રાયશી મહેશ્વરી અને હર્ષિત નામના વ્યક્તિ પાસેથી રોકડ રૂા. 4ર100 મળી આવ્યા છે. તમામ સામે જુગારધારાની કલમોતળે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા ગણા સમયથી જુગાર રમાતી હતી જેની બાતમીના આધારે અટકાયત કરવામાં આવી છે.

અબડાસાના તાલુકાના ડુમરા ખાતે પાેલીસે રાજેશ કાનજી ચંદે, લધુ શીવરાજ ગઢવી, રાણશી હરજી બડીયાને રોકડ રર00 સાથે પકડી પાડવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL