ભચાઉ અને ચીરઈમાંથી 4.1પ લાખનાે દારૂ જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

September 4, 2018 at 8:49 pm


ભચાઉના બટીયા વિસ્તારમાંથી અને જુની મોટી ચીરઈના મંદિર પાછળ બાવળની ઝાડીમાંથી બે અલગ-અલગ રેડમાં પાેલીસે રૂા.4.1પ લાખનાે દારૂ ઝડપી પાડ્યો હતાે. પણ આરોપી ફરાર થઈ ગયા હતા.

ભચાઉ પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના બટીયા વિસ્તારમાં પાેલીસે રેડ પાડીને રૂા. ર13પપ0ની કિંમતનાે 3 બાેટલ દારૂ, 149પ કવાટરીયા અને 4રનું બીયરના જથ્થો જડપી પાડ્યો હતાે. એક કાર અને બાઈક સહિત કુલ રૂા. 339પ00નાે મુદ્દામાલ કબ્જે કયોૅ હતાે. પણ આરોપી સાલેમામદ મામદ કુંભાર, અલીમામદ મામદ કુંભાર અને કમલેશ ગાંગજી સુથાર પાેલીસને હાજર મળ્યા નથી.

બીજા બનાવમાં પાેલીસે કહ્યું હતું કે, જુની મોટી ચીરઈમાં આવેલ બહુચરમાતાજીના મંદિર પાછળ બાવળની ઝાડીમાં પાેલીસે રેડ પાડીને રૂા. ર014પ0ની કિંમતના 1008 કવાટરીયા, 671 બિયરનાે જથ્થો ઝડપીને કાર નં. જીજે.1ર.એકે.174, બાેલેરો જીજે.1ર.બી.વી.ર143 સહિત કુલ રૂા. 1ર014પ0નાે મુદ્દામાલ કબ્જે કયોૅ હતાે.

જોકે આ રેડ દરમિયાન આરોપી યુવરાજિંસહ રાજેન્દ્રિંસહ જાડેજા, કાના વેલા બઢીયા, રામદેવિંસહ ઉફેૅ ડકુ, રણજીતિંસહ જાડેજા અને એક અજાણ્યો ઈસમ નાસી ગયા હતા. પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL