ભચાઉ એપીએમસીમાંથી ચોરાઉ મગફળીના જથ્થા સાથે બે પકડાયા

February 9, 2018 at 9:13 pm


પાેલીસે મગફળી સહિતનાે મુદ્દામાલ કબ્જે કરીને પુછપરછ શરૂ કરી

ભચાઉ એપીએમસીમાંથી પાેલીસે ચોરાઉ મનાતી રપ બાેરી મગફળીના જથ્થા સાથે બે શખ્સાેને પકડી પાડâા છે. બાેરી ઉપર સરકારી માકોૅ છે. પાેલીસે બન્ને શખ્સાેની પુછપરછ શરૂ કરી છે.

ભચાઉ પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ભચાઉ પાેલીસ મથકે પીએસઆે હસમુખભાઈ એપીએમસીમાં મગફળીનાે શંકાસ્પદ જથ્થો આવ્યો હોવાનાે ફોન આવતા તેમણે તુરંત પાેલીસની એક ટીમ રવાના કરી હતી. પાેલીસ સ્ટાફે છોટાહાથી નંબર જીજે.18.એ.એક્સ.4764મા ચેકિંગ કરતા અંદરથી રૂા. 30પ00ની કિંમતની 40 કિલો મગફળી ભરેલ રપ બાેરી મગફળીનાે જથ્થાનાે કોઈ આધાર પુરાવા મળ્યા નથી બાેરી ઉપર કંઝેડ ર0.17 જીજ.જે.સી.આે.ટી. 3પ.કે.જી.નાે માકોૅ છે. પુરાવા ન મળતા આ જથ્થો સરકારી હોવાનાે શકના આધારે પાેલીસે જથ્થા સાથે સલીમ સીદીક કુંભાર અને સીદીક આરબ કુંભાર અને સીદીક આરબ કુંભાર (રહે. બન્ને યાદવનગર ઝુપડા ગાંધીધામ)ને પકડી પાડ્યા હતા.

મગફળીની આગ હજુ બુજાય નથી મગફળીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગાંધીધામના ગાેડાઉનમાં લાગેલી આગની તપાસ ઠેરની ઠેર છે. તેવામાં હવે આવા જથ્થા પકડાય રહ્યાા છે. મીઠીરોહર નજીકના ગાેડાઉનમાં લાગેલી આગની તપાસનું તથ્ય બહાર આવે તે જરૂરી છે.

print

Comments

comments

VOTING POLL