ભચાઉ ભાજપ પ્રમુખ તેમજ નગરસેવિકાનાે પુત્ર 4પ હજારના દારૂ સાથે પકડાયો

March 12, 2018 at 10:43 pm


કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી થેલા સાથે ઉતરતા ગાંધીધામ રેલ્વે પાેલીસે પકડી પાડ્યો

ભચાઉ શહેર ભાજપના પ્રમુખનાે અને નગરસેવિકાના પુત્રને ગાંધીધામ રેલ્વે સ્ટેશન ઉપરથી રૂા. 4પ હજારના દારૂ સાથે પકડી પાડ્યો હતાે.

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી ટ્રાવેલીંગ બેગાે લઈને ઉતરતાની સાથે પાેલીસને શક જતા તલાસી લીધી હતી જેમાં બેગમાંથી દારૂનાે જથ્થો મળી આવ્યો હતાે. ગાંધીધામ રેલ્વે પાેલીસમાંથી મળતી વિગતાે મુજબ ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર કચ્છ એક્સપ્રેસ આવતાની સાથે પાેલીસે શકમંદ જણાતા અભિષેક ઉમીયાશંકર જોષીની ટ્રાવેલીંગ બેગની તલાસી લેતા અંદરથી રૂા. 4પ300ની કિંમતનાે 3પ4 બાેટલ અંગ્રેજી દારૂ અને 96 બિયરના ટીન મળી આવતા રેલ્વે પાેલીસે ભચાઉ શહેર ભાજપના પ્રમુખ ઉમીયાશંકર જોષીના પુત્ર અભિષેક ઉમિયાશંકર જોષીને 4પ300નાે દારૂ-બિયર જથ્થા અને બેગ, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂા. 48700ના મુદ્દામાલ સાથે પકડી પાડâાે હતાે. આરોપી અભિષેક ઉમિયાશંકર જોષીની માતા ભચાઉ નગરપાકિાના કાઉન્સીલર છે. રેલ્વે પાેલીસે નગર સેવિકાના અને શહેર ભાજપ પ્રમુખના પુત્ર સામે ગુનાે નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL