ભરતનગરની મહીલાનું એસિડ ગટગટાવી લેતા મોત

January 12, 2019 at 2:31 pm


શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતી મહીલાએ એસીડ પી લેતા તનેણીને ગંભીર હાલતે સારવાર અથ£ હોસ્પિટલમાં ખસેડાતા તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.શહેરના ભરતનગર વિસ્તારમાં ભવાની માતાજીના મંદિર પાસે રહેતી દક્ષાબેન સુરેશભાઇ જોશી (ઉ.વ.પ0)ની એ ગત તા.9/1ના રોજ પોતાના ઘરે કોઇ કારણોસર એસીડ ગટગટાવી લેતા તેણીને ગંભીર હાલતે સારવાર અથ£ સર ટી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જયા આગળ તેણીનું સારવાર દરમ્યાન મોડી સાંજે મોત નિપજયુ હતુ. આ અંગે ભરતનગર પોલીસે મૃતક દક્ષાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અથ£ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL