ભારતના હોઠે આવેલી જીત છીનવી લેનાર સ્ટોક્સની બીજા ટેસ્ટમાં થશે બાદબાકીં

August 6, 2018 at 7:54 pm


ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં રોમાંચક જીત મેળવ્યા બાદ Iગ્લેન્ડની ટીમનો આત્મવશ્વાસ ખૂબ વધી ગયો છે. પણ આની વચ્ચે Iગ્લેન્ડ માટે ખરાબ સમચાર એ છે કે, તેનો સ્ટાર આૅલરાઉન્ડર બેન સ્ટોક્સના બીજી ટેસ્ટમાં રમવા અંગે શંકા છે. ટેસ્ટ સીરીઝની બીજી મેચ 9 આૅગસ્ટના રોજ શરુ થવાની છે.
અસલમાં ગત વર્ષે રોડ પર મારામારી કરનારા સ્ટોક્સના કેસની સુનવણી 6 આૅગસ્ટના રોજ થવાની છે. સ્ટોક્સ આ કેસમાંથી છૂટકારો મેળવવા માગે છે, જો સોમવારે સુનવણી ન થાય તો જ તે લોડ્ર્ઝ ખાતે રમાનારી બીજી ટેસ્ટ રમી શકશે.

ગત વર્ષે સ્ટોક્સે નાઈટક્લબની બહાર એક વ્યિક્ત સાથે મારામારી કરી હતી અને તેની આંખ પર ઈજા થઈ હતી. જેના કારણે સ્ટોક્સની સામે ફરિયાદ નાેંધાઈ હતી. બાદમાં સ્ટોક્સને Iગ્લેન્ડની ટીમમાંથી પણ સસ્પેન્ડ કરી દેવાયો હતો. હવે આ જ કેસમાં સુનવણી થવાની છે.
એજબેસ્ટન ટેસ્ટમાં Iગ્લેન્ડની જીતમાં સ્ટોક્સની મુખ્ય ભૂમિકા રહી. તે આ મેચમાં બેટથી તો નિષ્ફળ રહ્યાે પણ મહત્વની વિકેટો ઝડપી Iગ્લેન્ડ જીતનો હીરો રહ્યાે. તેણે બીજી ઈનિંગમાં વિરાટ કોહલીની સૌથી કિંમતી વિકેટ ઝડપી Iગ્લેન્ડની જીત નક્કી કરી દીધી. ટીમ સ્ટોક્સની હાજરીનું મહત્વસ સારી રીતે સમજે છે.

print

Comments

comments

VOTING POLL