ભારતમાં હેયર કલર માકેૅટનું કદ 3000 કરોડની નજીક છે

January 11, 2017 at 7:52 pm


ભારતમાં હેયર કલર માકેૅટનું કદ અભૂતપૂર્વ ગતિથી વધી રહ્યું છે. હેયર કલર માકેૅટનું કદ વધીને ત્રણ હજાર કરોડ સુધી પહાેંચી ગયું છે. ઈન્ડસ્ટ્રી સૂત્રોનાે અંદાજ છે કે આગામી દિવસાેમાં આ માકેૅટ વધુ ઝડપથી વધશે. રૂપિયા 500 અને 1000ની નાેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ મોટાભાગે જુદા જુદા ઉદ્યાેગમાં મંદી પ્રવતીૅ રહી છે ત્યારે દેશના હેર કલર માકેૅટમાં કદ અતિ ઝડપથી વધી રહ્યું છે. ભારતના સ્ટાર ક્રિકેટર અને ત્રણેય ફોમેૅનટા કેÃટન વિરાટ કોહલીનાે ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યાાે છે. ભારતીય ચાહકમાં વિરાટ કોહલીની જેમ દાઢી રાખવા અને તેની જેમ રહેવાનાે ક્રેઝ હાલમાં જોવા મળી રહ્યાાે છે. આની સીધી અસર હેર કલર અને હેર ડાઈ ઉપર થઈ છે. દાઢીમાં ડાઈ કરવા અને કલરનાે ક્રેઝ આગામી દિવસાેમાં પણ વધી શકે છે.

દાઢીમાં કલર માટે કારોબારનું કદ હાલમાં 50 કરોડની આસપાસ છે. હેયર કલરમાં આની હિસ્સેદારી 1.5 ટકાની આસપાસની છે પરંતુ આગામી દિવસાેમાં દાઢીમાં કલર સાથે સંબંધિત કારોબાર વધુ ઝડપથી વધશે કારણ કે વિરાટ કોહલીનાે ક્રેઝ હાલમાં જોવા મળી રહ્યાાે છે. જેસીબી જેવા મલ્ટીનેશનલ કંપનીઆેમાં ભારતીય માકેૅટની બાેલબાલા દેખાઈ રહી છે. મોટાભાગના ગ્રાહક ક્ષેત્રો નાેટબંધીના કારણે પરેશાન છે ત્યારે દાઢીમાં કલર સાથે સંબંધિત સેગમેન્ટમાં બે આંકડામાં વધારો કેલેન્ડર વર્ષ 2016માં નાેંધાઈ ચુક્યો છે. જે દશાૅવે છે કે આગામી દિવસાેમાં પણ આ કદમાં વધારો થશે. હેયર કલરની મોટી કંપની એલઆેરીયલ અને ગાેદરેજ આ સેગમેન્ટમાંથી ગાયબ છે. સ્થાનિક કંપનીઆે પણ મેદાનમાં આવી છે. જે મોટી બ્રાન્ડ આમાં આગળ આવી છે તેમાં જાપાનની કંપની હોયુકોનાે સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કંપનીઆે પણ છે. પુરૂષોમાં રમત ગમત ક્ષેત્રે જોડાયેલા ક્રિકેટરોની જેમ રહેવાની રીત જોવા મળી રહી છે. આગામી દિવસાેમાં આને લઈને નવા પ્રયોગાે થાય તેવી પણ શક્યતા છે.

print

Comments

comments

VOTING POLL